________________
પ્રજાપ્રતિપાલો, છેલછોગાલો, રઢિયાલો ગોવિંદરાવ સિરે કમઠાં ભારે, જસ દરબારે, સેવક લારે, હુકમ કરે. ગોવિંદરાવ સમૂરો, ન્યાયડ પૂરો, રૂપ અનુરો ઝૂઝાર દેસાં-શિર દેશં, અરિ ન પ્રવેશજિન ઉપદેશ અતિફાર.”
આ રીતે આ ગઝલ’ વધારે નોંધપાત્ર છે. દયારામભાઈ કરતાં આની રચના પચાસ-પોણોસો વર્ષ જેટલી પ્રાચીન છે, તેમાંથી અવતરણ લઈયે
(દુહો)
સેવકને વરદાયિની, ભગ નિ શશી ઉવલઃ પ્રણમી વટપદ્રનયરની કહેસું એક ગઝલ. અગા માંડવા નિરપેક, દેખન વાર હી હરખે કઃ બેઠે સરાફી મૌજિક, નાણાં પરખે વેંચોજીમ્ નીકી પોલ ઘડીઆલીક હવેલ્યાં ખૂબ મતવાલીક ફત્તેસિંઘકી બારીક, ગોખું ગોખમેં બારીક. નરસિંહરાવ વરધોડેક, ખલકાં નિરખવા દોડે ક. કાર્તિક પૂનમે મેલાક, રસીઓ લેત ખેલા. દીપક માલ છે ઊંચીક વાતો ગગનમેં પોહોંચીકુ દીપક શ્રેણિ હે તાજીક, વામેં જોત હે ઝાઝી કી ચાહે મેહ જર્યું મોરાક, ચાહે ચંદ્ર ચકોરા (ત્યાં) સંઘ સબ કરત અરદાસાક, આના પૂજ્ય! ચોમાસાક એસી લોક કી બરણયા, દેખ્યાં બડોદા બરણયાંક ગુનીજન હાંસીના કરનીક, ગજલ દીપને બરની.
(કલશ) પુરન કિદ્ધ ગઝલ અવલ, અઢારસે બાવન ચિત ઉલાસેઃ પ્રેમેય રત્ન સમાન બરનન, સેવક દીપવિજય ઇમ ભાસેં.”
[૪૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org