SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તુમ હો જગત કે તારુકુ, કહિછે રોગકો દારુકું; કીજે રોગનો વિસ્તાર, મોર્ક તારીછે ગચ્છરાજ. પારવા - ઇસે નૃપતકે સુનીન બેન, બોલે સૂરિ જગકે સેન; પ્રતિમા જૈન કીનો ભંગ, યાકો પાપ છે વડ જંગ. ર૧ તાકું નરકકી ગતિ હોય, ફિરકે બોધિ દુલભ હોય; પિણ તે કિયો પશ્ચાતાપ, તાર્થે જાયગો તવ પાપ. મારા પ્રતિમા નઈ કરકે પૂજ, જાવે પાપ આપે પૂજ; સુનકે નૃપત ગુરુકે બૅન, કીની પાસે પ્રતિમા ઇન. પૂજે દેવ નીત નૌ વાર, મિટિઓ કોઢકો સંભાર; ફિરકે આબુગઢકો રાજ, પાયો બહોત હી સામ્રાજ. ૨૪ પલ્લવ વૃક્ષા કેંસો જોય, તેંસો દેહ પલ્લવ હોય; સાથે પલવીયા પાસ કીનોં નામ ઠવણા તાસ. રપા સંવત સહસ્સ ને ઈગ્યાર(૧૦૧૧), ક્રિકે સેહેર વાસ્યો સાર; પાલણપુર હું ઓહિ જ નામ, પલ્લવ પાસજીકો ધામ. ર૬ દેહરો ગેનમેં ગાજે કું, કુમતિ માંન મદ ભાજે કુ; પ્રતિમા કનકકી રાજે કુ, પલ્લવ પાસજી ગાજે કુ. પારકા યા વિધવરસ બહો(ત) લગ સીમ, રહિઓ નગર અવિચલખીમ; પિછથી હુ જૂનો ખેડ, ફિરકે વસ્યો પાલણ નયર. ૨૮ ઈસો નયર પાલણ સેહેર, જાપર દેવંતાકી મેહેર; કીનો આદિ બરનન એહ, ગુરુમુખ વરન સુનિઓ જેહ. મારા કલશ-છપ્પય શ્રી પલ્લવં પ્રભુ પાસ પાલણપુરે બિરાજે, શ્રી પલ્લવ પ્રભુ પાસ સુંદર તખત દિવાજે; [૪૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy