________________
મુનિ ગણામાં થયા મોટા જડે ન આપના ઝોટા તમો વિણ આ તકે તોટા ગયા ક્યાં ગુણથી ગિફવા પહેલા વાલા અમ જોગમાં વાલી, પઢાવ્યા પુત્રવત પાલી જયાં તુમ જગત આ ખાલી જોવું ક્યાં તે હવે જડશે ૧૦ના હતા માણસ હજારો જયાં પળાં સુવાની બજારોમાં શોકાતુર સૌ બન્યા છે ત્યાં જોગી અબ ન જડે એવો ૧૧ છે લી બીજી સુધારીને શાસન શોભા વધારીને મનુષ્યના મુખ ઉતારીને અચાનક શું ગયા ચાલી ૧૨ મનુષ્ય મેદની ગાજે, મલ્યા સૌ ભક્તિના કાજે વિયોગી તે બન્યા આજે, વાલાના વિરહની વાતો ૧૩ સમાધિ એ લહિ સરણાં કયાં બહુકર્મ નિર્જ રણ મીટાવ્યાં જન્મ ને મરણાં થયું આ કામ એ ફરે ૧૪ નમણનું એક પણ બિંદુ નકામું ભોંય ન પડિવું, અચરિજ એહ ત્યાં જડીયું ગુણીના ગુણની વાતો. ૧પના માથાના વાળ મુડાવ્યા લોક સૌ લેવે લોભાયા, ભવિને ભાગ ન આવ્યા ભવિની ભાવના ભારે. ૧૬ ચિતાની ભસ્મને ચાહતા. મનુષ્યો મોકળા જાતા, હૈયે સૌ લેઈ હરખાતા, ભક્તિથી લઈ સૌ હાથે. ૧૭ શિબિકામાં સોહે સારી, મુનિશ્વર મુરતિ ભારિ, નમે ત્યાં નેહે નરનારી ભક્તજન ભક્તિ ન ભુલે. ૧૮ રોકાયા રાયને રાણી છેવટની તે છબી તાણી, જોગી જાગતો જાણી જગતથી જોગીઓ ન્યારા. ૧૯ આડી સરકાર ભારી જ્યાં શિબિકા ખંભમાં ધેયાં, મનાતિ માનતા ઓ જ્યાં જો ગીના જોગની વાતો. પરવા
| [૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org