________________
સદાચાર ભાવ શુચિકર, જિનંદ પૂજી મહાવ્રત ધર; વરો શિવ સંપદા સુખકર, અતિ નીચ અષ્ટ કર્યો હર. ॥ આજ. ૫ ૪ ૫
વિજયાનંદ સૂરિ રાયા, અતિ ગુણવાન ગુણી ગાયા;
અતિ ઉપકાર જગ કરકે, અમરપુરીમેં હૈ ઠાયા. ૫ આજ. ૫ ૫ ૫ ઉનો પટ્ટકે સ્વામી, સૂરિકમલ હૈ ગુણધામી;
દયાલુ દેશ હિત કર્તા, ગુરૂ મેરે હૈ નિષ્કામી. ૫ આજ. ॥ ૬ ॥
રાધનપુરમેં રહી ચઉમાસ, ઉન્નીસો એંસી માગસર માસ; બનાકર સંઘકો દેકર, પ્રતિકારે ધરૂં શિવ આસ. ॥ આજ. ૫ ૭ u
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૧૪૩
શ્રી અક્ષયનિધિ તપનું સ્તવન. (રાગ-પદમ પ્રભુ પ્રાણસે પ્યારા.)
અક્ષયનિધિ શ્રેષ્ઠ તપ પ્યારા,સેવો વધે ભાવની ધારા. (અંચલી) પર્યુષણ પર્વ સુખકારી, અક્ષયનિધિ તપના દ્વારા, આરાધો ભાવે શિવકારા, દેખાડે મોક્ષના દ્વારા. શ્રાવણ વદી ચોથથી જાણો, સંવત્સરી કાલ પરિમાણો, પરમ પદ અક્ષયા ધારા, મળે શિવ લક્ષ્મી સુખભારા. પૂજા વર જ્ઞાનની કીજે, શ્રુત કાઉસગ્ગ ચિત્ત દિજે, રચો કુંભ શક્તિ અનુસારા, કરો સ્વસ્તિકે મનોહારા. નમો નાણસ્સનું ગણણું, ગણો ભવી દો સહસ વારા, વર્ષ એમ ચાર તક કરજો, થવા ભવી ભવથકી પારા.
Jain Education International.
અક્ષય. ૧
For Private & Personal Use Only
અક્ષય. ૨
અક્ષય. ૩.
કરમ બંધ જેહ મત્સરથી, થયો તે જાસે એ તપથી, કરી મહોચ્છવ અતિ સારા, પારણ દિન ઉજવો પ્યારા. અક્ષય. ૫.
[૧૫૦]
અક્ષય. ૪,
www.jainelibrary.org