________________
કમલ જેસા તેરા મુખડા દેખા છાયાપુરી માંહી; બના “લબ્ધિ”ભ્રમર ઈન્સ્પે, છુપા લોગે તો ક્યા હોગા ા
કુંથુ. ૬ માં
પૂજા સ્તવનાદિ સંગ્રહ પા. ૪૧
૬. શ્રી પાર્શ્વનાથ સ્તવન
(ગઝલ) જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જો, હૃદયમાં રાખી જિનવરને, પુરાણાં પાપ ધોતો જો. જનારું ના બનેલો પાપથી ભારે, વલી પાપો કરે શીદને, સળગતી હોળી હૈયાની, અરે? જાલિમ બુઝાતો જા. જનારું. ારા દયા સાગર પ્રભુ પારસ, ઉછાળે જ્ઞાનની છોળો, ઉતારી વાસના વસ્ત્રો, અરે? પામર તું નહાતો જા. જનારું. ઘડા જીગરમાં ડંખતાં દુઃખો, થયાં પાપો પિછાનીને, જિગંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઊડાતો જા. જનારું પાસા અરે? આતમ બની શાણો, બતાવી શાણપણ તારું, હઠાવી જૂઠી જગમાયા, ચેતન જ્યોતિ જગાતો જા. જનારું પા ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલે કરમાશે, અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જનારું દા
નૂતન સ્તવનાવલી પા. ૮૫
૭. પાર્શ્વનાથ સ્તવન
- (ગઝલ) શરણ લે પાર્થ ચરણોંકા, ફિર ફિર નહીં મિલે મોકા. દેવનકે દેવ યે સોહે, ઈહોકો દેખ જો મોહે, હઠે તસ દુઃખ દુનિયાકા, ફિર ફિર નહીં મિલે મોકા.
શરણ.
શરણ. ૧ાા
[૧૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org