________________
ભટક્યો, ગર્ભોમેં બહુ ઉંધો લટકો; કરમોએ નરકોમેં પટક્યો, ઝાલો અબ મુંજ હાથજી હર્ષ ૩ મા મોહે માર્યો, નિજ ગુણ હાર્યો, વિષય વિકાર ભઠ્ઠીમાં ભાર્યો; કોઈએ નહીં ત્યાં મુઝને સાર્યો, તારો દઈ મુજ બાથજી હર્ષ છે ૪ ૫ વળી પ્રભુ મુજ મમતાએ માર્યો, મનુષ્ય જીંદગી એળે હાર્યો; રાગદ્વેષ ગલફાંસો ડાર્યો, (હું) ડુબ્યો ભવોદધિ પાથજી એ હર્ષ . પ . અબ પ્રભુ હું અતિ આણંદ પાયો, તુમ ચરણોમેં શિર ઝુકાયો; દુઃખ સઘરો અબ દૂર નસાયો, મલ્યો મને શિવ સાર્થજી મા હર્ષ મા ૬ . સંવત નિધિ મુનિ નિધીંદુ કાલિ, આદિજિનકી મૂરત વિશાલી, ફાગણ સુદ સાતમ દિનભાલી, હુઓ “લબ્ધિ” કૃતાર્થજી હર્ષ | ૭ | પૂજાસ્તવનાદિ સંગ્રહ-પા. ૪૨.
૨. શ્રી ઋષભજિન સ્તવન ઋષભ જિન ગુણ લિયો ભગવાન, અરજ તુમસે ગુજારું છું. (અંચલી.) લગા કર કર્મને ઘેરો, યોનિ લખ વેદ વસુ ફેરો, જન્મ મરણોંકા ધારામેં, હા હા ક્યા કષ્ટ ધારું છું. ઋ. ૧૫ શ્વાસોશ્વાસ એકમેં જિનજી, સત્તર મરણો જનમ લિયા, ગતિ નિગોદવિકારોંમેં, અનંતા કાલ હારું હું. 2. મારા નરક દુઃખ વેદના ભારી, નિકલને કી નહીં બારી, શરણ વહાં હૈ નહી કિસીકા, પ્રભુ એ સચ પુકારું છું. . પલા ગતિ તિર્યંચકી પામી, જહાં નહીં દુઃખકી ખામી, જબી દુઃખસે ચક્કર આવે, નહીં આંખોંસે ભાલું છું. ઋ. રાજા મુઝે ઐસા કરો ઉપકૃત, હોઉ મેં જિસસે નિર્મલ હૂત, અઠ્ઠાવીશ લબ્ધિકો પાઇ, મોક્ષ લક્ષમી નિહાળું હું. . પા
પૂજા સ્તવનાદિ સંગ્રહ – પા. ૨૫
[૧૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org