________________
૧
રા
૩
૨૬. શ્રી ચઉદ રાજલોક પૂજા.
(કવ્વાલી) અપૂરવ સ્વર્ગ વર્ણન, જિનેશ્વર દેવ ફરમાવે, અનુત્તરદેવ દ્રિચરમા, એ કચરમા પંચમ થાવે. પ્રથમ ત્રિકએકસો ગ્યારા, દ્વિતીય એક સયાસત ગાવે, તૃતીય એક સો અનગરમેં, જિનાલયપાંચ બતલાવે. ચઉરાસી લાખ સત્તાણું, સહસ તેવીસ કુલ થાવે, ઉર્ધ્વ લોકે જિનાલયમેં, નમો જિન બિંબ શુભ ભાવે. કોટિએકસો બાવન લક્ષા, ચૌરાનું સહસ ગિનવાવે, ચઉતાલી સાતસો સાઠે, સુનિ ભવિ ચિત્ત હુલાવો. બ્રહ્મ પર્યત સંન્યાસી, જયોતિર્ષિ તાપસી જાવે, તિરીપંચૅદિ સહસારે, શ્રાવક અય્યત સુર થાવે. સ્વલિંગી મિથ્યાદષ્ટિ જે, સમાચારીમેં મન લાવે, અંત્ય નૈવેયકે જાવે, ધર્મ સાધુકે પરભાવે. પૂર્વધર પૂર્ણ બ્રહ્માદિ, સિધ્ધ સર્વાર્થ ગતિપાવે, આતમ લક્ષ્મી ભવાંતરમેં પ્રગટ વલ્લભ હર્ષાવે.
(૪iા
પા
ના
૭ના
વિવિધ પૂજાસંગ્રહ – પા. ૬૬૯
૨૭. ગુરૂ સ્તુતિ
(રેખતા) ઘડી ધન આજ કી આઈ, ધર્મ જિનવરકા દેખા હૈ, શુદ્ધ શ્રધ્ધાન મન રંગે, જિનાગમસાર પેખા હૈ . ઘ. ૧
રહે દિન કિતને વહાં પર, પિછે વિહાર ક્યિા હૈ; બહુ વિધ દેશમેં ફિરકે, જિનાગમ રસ પિયા હૈ ા ઘ. ૨ પર વિના શબ્દ શાસ્તર કે, નહીં શુદ્ધ જ્ઞાન પાયા હૈ,
[૯૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org