SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાંભળી મનમાં જ હસ્યા કરે...જયારે ગાડી રટેશન પર ઉભી રહી. પ્લેટફોર્મ પર હજારો માણસો ગાંધીજીને લેવા માટે આવ્યા હતા. તેઓ ‘‘મહાત્મા ગાંધી કી જય'', ના અવાજો સાથે ગાંધીજીના ડબ્બામાં આવ્યા. ત્યારે પેલા ગામડીયાને ગાંધીજીની ઓળખ થઈ. પોતાની અજ્ઞાનતા પર પસ્તાવો કરતો ગાંધીજીનાં પગમાં પડી ક્ષમા માંગવા , લાગ્યો. તે ખૂબ રડી પડ્યો. ગાંધીજી તેને પ્રેમથી ભેટી પડ્યા. રાંત લોરેનના સુપુયુનો જ આજના દિવસે તું અસહાયના આંસુ લૂછવાનો અને પડેલાને ઉભો કરવાનો સંક૯પ કરે તો જ તું પ્રભુ સાથે મૈત્રી કરવાને લાયક બની શકે. જે હું સતત એ જ પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! તમે મારી સાથે જ રહો, કારણ કે તમારી મદદ વિના હું કશું જ કરી શકવા સમર્થ નથી. જ ભગવાન તો ઈચ્છે છે કે એ આપણી હર્દયમાં આવીને વસે. પણ તે માટે આ પણ હૃદય સ્વચ્છ-નિર્મળ તો જોઈએ ને ! ચાં મલિન વિચારો હોય, ત્યાં ઈશ્વરનો વાસ કયાંથી હોય ? જો ઈશ્વરને હૃદયમાં વસાવવા હોય તો બધાં જ મલિન વિચારો દૂર કરવા જ રહ્યા. ઉE ૬થાની કયારી લાગો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy