SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ( દુધિયા દારૃ1 ) દુનિયા યશ દેતી નહીં રચતી હૈ તુફાન / જો ન સમજતે સોચતે, વે હોતે હૈરાન // એક સંત પશ્ચિમ તરફ પગ કરીને સૂઈ ગયા. આ જોઈ એક વ્યકિતએ કહ્યું : પશ્ચિમમાં તો દ્વારકા નગરી છે - એટલે એ તરફ પગ કરી સૂવું ઉચિત નથી. એની વાત માની સંત પૂર્વ દિશા તરફ પગ કરી સૂતાએટલે બીજી વ્યક્તિએ કહ્યું કે પૂર્વમાં તો જગન્નાથ પૂરી જેવું પવિત્ર સ્થાન છે- એ તરફ પગ કરવા એ ભયંકર પાપ છે. પી. આ સાંભળી સંતે ઉત્તર દિશામાં પંગ કર્યા એટલે ત્રીજી વ્યકિતએ કહ્યું : અહીં તો બદરીનારાયણ જેવું પવિત્ર તીર્થ ધામ છે. અહીં તો પગ થાય જ નહીં, મહાપાપ લાગે. સંતે દક્ષિણ દિશામાં પગ ક્ય એટલે ચોથી વ્યક્તિએ કહ્યું કે અહીં તો રામેશ્વરમ્ જેવું પ્રસિદ્ધ તીર્થધામ છે. અહીં પગ કરી શી રીતે સૂવાય ! સંતે શીર્ષાસન કર્યું. માથું નીચેપગ ઉપર કર્યા. એટલે પાંચમી વ્યક્તિએ કહ્યું: ઉપર તો ચંદ્રલોક, સૂર્યલોક, વૈકુંઠલોક ૬થાની યારી લા) પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy