SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ( વાહ રેં... ëિન્દુસ્તાન દિયા દંડ પર બંડકી કયા હોતા અપમાન / સભી વસ્તુઓં મફત હૈ વાહ હિન્દુસ્તાન // | એક પરદેશી પહેલી જ વાર હિન્દુસ્તાનમાં આવ્યો હતો. એક મોટા શહેરના બજાર વચ્ચે ફરી રહ્યો હતો, એક મિઠાઈ વાળાની દુકાનમાં ખૂબ સુંદર મિઠાઈઓ જોઈ ખાવાનું મન થયું. એ તો ત્યાં જઈને બેઠો. પેટ ભરીને મીઠાઈઓ ખાધી. જ્યારે મિઠાઈવાળાએ પૈસા માંગ્યા ત્યારે તેની પાસે પૈસા ન હતા મિઠાઈવાળો તેને રાજા પાસે લઈ ગયો. પણ પરદેશી તો અહીંની ભાષા પણ ન સમજે. એટલે જવાબ પણ શું આપે ? રાજાએ ગુસ્સામાં આવી આશા કરી કે આને ફાટેલા કપડાં પહેરાવો. માથું મુંડાવી મોટું કાળું કરો. ગધેડા પર બેસાડી આખા નગરમાં ફેરવી પછી એને છોડી દો. રાજસેવકો એ રાજાની આજ્ઞા પ્રમાણે કરીને તેને છોડી દીધો. બીજા શહેરમાં પણ ફળ મફતના ખાધા. ત્યાં પણ આ રીતે તેનું સ્વાગત થયું. જ્યારે તે પોતાના દેશમાં ગયો ત્યારે તેણે હિન્દુસ્તાન માટે લખ્યું કે ખૂબ કથાની યારી | લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy