SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ୪୪ Jain Education International તમે જેને છોડો તે ડૂબે જિસકા કર તુમ્ પકડતે, વહ હો જાતા પાર I આપ છોડ દેતે જિસે, વહ જાતા મઝધાર ।। જયારે સીતાને લાવવા માટે રાઘવાળ સમુદ્રની પાસે પહોચ્યાં ત્યારે સૌના મનમાં એકજ પ્રશ્ન હતો કે આ સમુદ્રને કેવી રીતે તારો ! અંતમાં પૂલ બાંધવાનો વિચાર કર્યાં. રામે સમુદ્રમાં એક પત્થર ફેંક્યો. પત્થર ડૂબી ગયો પત્થરને ડૂબતો જોઈ રામે વિસ્મયથી પૂછ્યું હનુમાન ! લોકો કહે છે કે રામ જેનો હાથ પકડે છે તે તરી જાય છે તો પછી આ પત્થર કે મ ડૂબ્યો ? હનુમાને નમ્રતાથી કહ્યું : પ્રભુ ! (રામ) તમે જેનો હાથ પકડો છો તે તરી જાય છે એમાં શંકા નથી. પણ આપ જેને છોડી દો છો તે તો ડૂબી જ જાય ને ! પત્થરની જેમ. આમા શંકા જેવી કોઈ વાત જ નથી. સ્વ ઉપકાર કરનારમાં પરોપકાર હોય પણ ખરો, અને ન પણ હોય. પણ પરોપકાર કરનાર આત્મા સ્વ ઉપકાર તો કરે જ છે. થાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy