SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે મહાકવિ કાલિદાસ તરતજ સમજી ગયા. કે આ તો મહારાજા પોતે જ છે એટલે કવિએ તરત જ ગાયું. લોક : ૩ી ધાર ધારા, સાનખ્વા સરસસ્વતી | | વંદિતા: મંફિતા: સર્વે, મો ગરાને મુવંકાતે || અર્થ : હવે તો આખો અર્થ જ બદલાઈ ગયો. ભોજ રાજા આ પૃથ્વી પર હોવાથી 3 ધારા નગરી ઉત્તમ આધારવાળી છે. સરસ્વતીને પણ સુંદર આશ્રય મળરો, અને પંડિતોની શોભા સો ગણી વધી જશે. | કવિ કાલિદાસ ખૂબ આનંદમાં આવી ગયા. પછી મહારાજા ભોજ કવિ કાલિદાસને : લઈને ધારા નગરીમાં પાછા ફર્યા. (બેપોલિયÍનો જવાબ) નેપોલિયને રશિયા પર પોતાના લશ્કર સાથે આક્રમણ કર્યું. તે વખતે રશિયાના એક જનરલે નેપોલીયનને લખી જણાવ્યું : મી. નેપોલિયન ! તમે ધન-દોલત માટે લડો છો. પણ અમે રશિયનો તો ઈજજતને માટે લડીએ છીએ. નેપોલિયને જવાબમાં લખ્યું: તમારી વાત તદ્દન સાચી છે. જેની પાસે જે વસ્તુ ન હોય, તે તેને માટે જ લંડ ને ! કથાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy