SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આપના માટે રહું છું... રાજા બરાડ્યોઃ તું કેવી વાત કરે છે ! હું ક્યાં મરી જવાનો છું. કે તું મારા માટે રડે છે. | દરબારી કહેઃ મહારાજ આ ફળથી આયુષ્ય વધે છે એવું સાંભળીને મેં આ ફળ ખાધું. મને થયું કે મારું આયુષ્ય વધશે તો હું મારા રાજાની નોકરી વધારે સમય સુધી કરી શકીશ. પણ મેં અમરફળનું બચકુ ભર્યુંત્યાં તો મારા પર મોત આવી પડ્યું. અને મને એ ડર છે કે તમે તો આખું ફળ ખાવાના છો તો તમારી શી દશા થશે ? આ વિચાર થી હું રહું છું ! . આ સાંભળી ને રાજા સમજી ગયો. તેણે દરબારી ને છોડી દીધો. અને ઈનામ પણ આપ્યું. આ દિt'દાજિત વિશ્વના જીવોને મોક્ષ માની આરાધનામાં જોડવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. એ મુશ્કેલ કાર્ય માનવ તિથી અશક્ય છે. તેના માટે દિવ્ય શકિતની જરૂર પડે છે. એ દિવ્ય શકિત આત્મ કમલની અંદર નવપદોના ધ્યાન દ્વારા જ આપણે (મેળવી શકીએ છીએ. ૧૮ કથાની કયારી લા) પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy