SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષાત્ હનુમાનજીનો આવો ખુલાસો છતાંય જયારે રામદાસજીએ હનુમાને સફેદ પુષ્પો જ જોયા હતાં. એમ લખાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે હનુમાને કહ્યું.. પણ સ્વામીજી ! પુષ્પો જોનાર હું પોતે જ હતો ને ! પછી હું કહું તે સાચું કે આપ કહો તે સાચું ? | ત્યારે રામદાસજીએ ખુલાસો કરતાં ૮. કહ્યું કે હનુમાનજી ! હું કહું તે સાચું છે.' ફૂલો હકીકતમાં સફેદ જ હતા. પરંતુ તમે લાલ જોયા તેનું કારણ એ હતું કે રાવણે સીતાનું અપહરણ કર્યું એ કારણથી તમે ગુસાથી એકદમ લાલ પીળા થઈ ગયા હતા. આથી સફેદ ફુલો પણ તમને લાલ દેખાયા. આ વાત સાંભળીને હનુમાનજી ઠંડાગાર સ્થઈ ગયા. છે. આ પ્રસંગમાં જુઓ કેવો આશ્ચર્ય જનક મનાતર દેખાય છે ! પુષ્પો જોનાર હનુમાનજી કહે છે કે ફૂલો લાલ હતાં.... રામાયણના લેખક રામદાસજી કહે છે કે પુષ્પો સફેદ હતાં. આદર્શોને આચરણમાં મૂકવામર્ડે જ શહીદોને સાચી અંજલિ છે.) 905 કથાની કથા પૂરી કથાની ક્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy