SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ', GE Jain Education International દંડ ચૂકવી દીધો ન્યુયોર્કના એક મેયરની વાત છે. લૉ ગારડીયાને પોલીસ કોર્ટના ખટલામાં બહુ રસ હતો. એટલે એ પોતે જ આવા ખટલા ચલાવતો. એક દિવસ પોલીસે એક માણસને રોટલીના ચોરી કરવાના ગુના બદલ એની સમક્ષ ખડો કર્યો. પેલા માણસે પોતાના બચાવમાં માત્ર એક જ વાક્ય કહ્યું : મારું કુટુંબ ભૂખ્યું હતું એટલે લાચાર બનીને મેં ચોરી કરી છે. મેયર ગારોડીયાને એ માણસ બદલ સહાનુભૂતિ પ્રગટી. એણે ચુકાદો આપ્યોઃ ચોરીના ગુના બદલ એને દસ ડોલરનો દંડ કરુ છું. પછી એમણે પોતાના ખીસ્સામાંથી દસ ડોલર કાઢી ગુનેગારને આપ્યા. આ રહ્યા દસ ડોલર. તારો દંડ ચૂકવી દે. એ અદાલતમાં લોકો તરફ ફરી કહ્યું: અહીં હાજર રહેલા દરેક વ્યક્તિને હું પચાસ સેંટ ફંડ કરું છું. કારણ કે સમાજમાં રહેવાનો ગુનો તેમણે કર્યો છે. જેમાં એક ઈન્સાનને એક રોટલીની ચોરી કરવી પડે છે. * થાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy