________________
મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ... ઝુલો૦ ૧
દેવલોકથી દેવદેવી દર્શને આવે,
હર્ષથી નાચે અતિમધુર ગીત ગાવે, મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ. ઝુલો૦ ૨
દેવદેવી મળી આવે મસ્તકને નમાવે, ત્રિલોકનાથનો જન્મ આજ ભાવે,
હર્ષથી નાચે અતિમધુર ગીત ગાવે, મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ. ઝુલો૦ ૩
જ્ઞાનનો દીવો તમે જગમાં પ્રગટાવજો,
જંબૂના સ્વામી મોહતિમિર હઠાવજો, મારા નાનડીયા બાલ, મહાવીર મારા લાલ... ઝુલો૦ ૪
ગુરૂ ભક્તિ ગહેલી સંગ્રહ સંપૂર્ણ
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org