________________
ચાલ્યાઉઠીને રાજા, અટ્ટનશાલામાંહે, જઇને કરાવે મર્દન, સર્વાંગસુખકારી...શ્રી કલ્પસૂત્ર આવીને સ્નાનઘરમાં, કરી સ્નાન સર્વ અંગે, રાજા સભામાં આવ્યા, સજી આભૂષણ સારાં...શ્રી કલ્પસૂત્ર૦ આવીને સ્વપ્ન પાઠક, શ્રી રાજપુત્રકેરી, ભાખે ભવિષ્યવાણી, કરી સ્વપ્નના વિચારો...શ્રી કલ્પસૂત્ર થશે ચક્રવર્તી અથવા, અરિહંત થઇને રાજન, ઉદ્યોત કરશે જગમાં, કરી ધર્મના પ્રચારા... શ્રી કલ્પસૂત્ર એવી પવિત્ર ગુરૂની, વાણી સુધાનીધારા, જંબૂકહે છે દિલમાં, ઉપજાવે હર્ષ અપારા...શ્રી કલ્પસૂત્ર ૮૭ ચોથા વ્યાખ્યાનની ગહેલી
(રાગ - રાખનાં રમકડાંને...) માતકેરા ગર્ભમાંથી ચિત, પ્રભુ ચિતિ વીર જિનરાયારે, મુજ ચલનથી દુઃખી થાશે, માતની કોમળ કાયારે.. માતફેરા) એમ વિચારી અંતરમાંહિભક્તિ કેરા રંગે રંગાયા, હલન-ચલન સહ બંધ કરી દે, વીર જિનેશ્વરરાયારે... માતફેરા) ગર્ભનું ફરવું બંધ થવાથી, ચિંતાએ ઘેરાયાં, અરે થયું શું ગર્ભને મારા, ત્રિશલાજી ગભરાયાંરે... માતફેરા હડે મેગબ્લેમડે મે ગર્ભે, પોકારો ઇમ કરતાં, ત્રિશલામાતા વ્યાકુળ થઇને, રાજભુવનમાં ફરતાંરે...માતફેરા હું નિભંગીશિરોમણિ છું, ગર્ભહરાયો મારો, ઓ કુલદેવી આવી મુજને, આ દુ:ખથી ઉગારો રે... માતફેરા૦ કરૂણસ્વરથી વિલાપ કરતાં, માતા સુખન પામે, ક્ષત્રિયકુંડનગરમાં વ્યાપ્યો, શોકજઠામોઠામેરે... માતફેરા૦ સિદ્ધારથરાજાના ઘરમાં, શૂન્યકારપથરાયો, નાનામોટા સૌના દિલમાં, લોકઅતિશય છાયો રે.. માતફેરા)
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org