________________
જ
જંબૂ કહે ગુરુગુણ ગાઉં, ગુરૂવાણી દિલમાં ધ્યાઉં; સુણો ભવિજન સુખદાય... એવી વાણી
છે '
૩૨ (રાગ - વીર તારું નામ વ્હાલું લાગે ...) . બાલાપુરમાંહિ આજ વાગે, હો જિનવાણીની બંસરી; ભુવનવિજય ગુરૂરાજ વગાડે, શિવસુખને કરનારી - હો જિન) સાત નયોની, સુંદર રચનાસ્વરો છે સાત મનોહારી - હો જિન) વિવિધ નાદો, પ્રગટે છે તેમાં સાંભળો સૌ અવધારી - હો જિન) જ્ઞાન-દર્શન, ચારિત્ર પ્રકાશે, પાંચ સમિતિ ગુપ્તિ સારી - હો જિન ધર્મી ગૃહસ્થના, ગુણો બતાવે, પાંત્રીસ માર્ગાનુસારી – હો જિનશુદ્ધ દેવ-ગુરૂ ધર્મ બતાવી, સમકિતને કરનારી - હો જિન) દૂષણ ટાળી, પાંચ ભૂષણ જણાવી; સમકિતને અલંકારી - હો જિન) બારવ્રતોનું સ્વરૂપ બતાવે, સાથે સવિ અતિચારી - હોજિન સાત ક્ષેત્રોને, શ્રાવક કરણી; સ્વરૂપને કથનારી - હો જિન). દાન-શિયલ, તપ-ભાવ એ ભેદો, નાદો છે આનંદકારી - હો જિન એવી મનોહર વાંસળી વગાડે, ગુરૂમારા ઉપકારી - હો જિન) સુણી શ્રોતાઓ સહુ, હરખી રહ્યા છે, ચિત્ત પાવન કરનારી - હો જિન) જંબૂકહે એવા ગુરૂજીને વંદું, હર્ષ ધરીને અપારી - હો જિન)
ūdo anome own
૩૩ (જીવનકી નાવ ન ડોલે ..) ચોલ મજીઠસમો રે, હાં ગુરૂ રંગ લગાવે, સાચા ધર્મિષ્ઠ બનાવે, હાં ગુરૂ રંગ લગાવે; દુનિયાઉપાધિમય, જીવન અશાંતિમય, શાંતિનો માર્ગ બતાવે... હાં ગુરૂ રંગ લગાવે૦ ભવ અનંતના, જામેલા કર્મના, થરોના પુંજકપાવે.. હાં ગુરૂ રંગ લગાવે૦ મોહનીયકર્મની, સ્થિતિને તોડી, ગ્રંથિનો ભેદકરાવે... હાં ગુરૂ રંગ લગાવે
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org