SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ - a Ga Ga Ga CA CA CA 2 2 2 C , , , * ૩૩ ફૂલ–આમ્ર સ્તકાલય | વિકલ્પ | પ્રમાણ | કારણ (૩) અલોકના ચરમ દ્રવ્યો વિશેષાધિક લોક નિષ્ફટ કરતાં અલોક નિકૂટ વધુ છે. (૪) લોક-અલોકના વિશેષાધિક ઉપરોક્ત ત્રણે બોલોની ગણના છે. અચરમ-ચરમ દ્રવ્યો (૫) લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગુણા | લોકના અસંખ્યાત નિકૂટો અસંખ્યાતપ્રદેશ છે. (૬) અલોકના ચરમાંત પ્રદેશો | વિશેષાધિક લોકના નિકૂટ કરતાં અલોકના નિકૂટ વધુ છે. (૭) લોકના અચરમાંત પ્રદેશો | અસંખ્યાતગુણા | લોકાલોકના નિષ્ફટ કરતાં લોકનો મધ્યખંડ | અસંખ્યાતગણો મોટો છે. (૮) અલોકના અચરમાંત પ્રદેશો અનંતગુણા ક્ષેત્ર અનંતગણું મોટું છે. (૯) લોકાલોકના ચરમાંત અને વિશેષાધિક | ઉપરોક્ત ચારેનો સમાવેશ થાય છે. અચરમાંત પ્રદેશો (૧૦) સર્વ દ્રવ્ય વિશેષાધિક ધર્માસ્તિકાયાદિ પાંચે ય અજીવ દ્રવ્યોનો સમાવેશ થાય છે. (૧૧) સર્વ પ્રદેશો અનંતગુણા | લોકની સીધ સિવાયના અલોક પ્રદેશોનો સમાવેશ થાય છે. (૧૨) સર્વ પર્યાયો અનંતગુણા | સર્વ દ્રવ્ય અને પ્રદેશોના પર્યાયો અનંત છે. પ્રશ્ન-૫ઃ ચરમ-અચરમના અસંયોગી-સંયોગી કેટલા ભંગ થાય છે? ઉત્તર– તેના રદ્દ ભંગ થાય છે. ચરમ અચરમના ૨૬ ભંગ :- તેમાં ચરમ, અચરમ અને અવક્તવ્ય, તે ત્રણ બોલ છે. તેના એકવચન અને બહુવચનના અસંયોગી ૬, દ્વિસંયોગી ૧૨ અને ત્રિસંયોગી ૮ ભંગ, આ રીતે +૧+૮ કુલ ર૬ભંગ થાય છે. અસંયોગીના છ ભંગ – (૧) એક ચરમ, (ર) એક અચરમ, (૩) એક અવક્તવ્ય, (૪) અનેક ચરમ, (૫) અનેક અચરમ અને (૬) અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી (ત્રણ ચૌભંગી)ના ૧૨ ભંગ – પ્રથમ ચૌભંગી- (૭) એક ચરમ એક અચરમ, (૮) એક ચરમ-અનેક અચરમ, (૯) અનેક ચરમ-એક અચરમ, (૧૦) અનેક ચરમ-અનેક અચરમ. બીજી ચૌભંગી:- (૧૧) એક ચરમ-એક અવક્તવ્ય, (૧૨) એક ચરમ–અનેક અવક્તવ્ય, (૧૩) અનેક ચરમ-એક અવક્તવ્ય, (૧૪) અનેક ચરમ–અનેક અવક્તવ્ય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy