________________
જીવો ૨૫૬–૮ = ૨૪૮ હોય છે.
પ્રજ્ઞાપના--જીવાભિગમ સૂત્ર આધારિત સમુદ્દાત ન કરનારા (એસમવહત) (૫) સર્વથી થોડા શાતાવેદક જીવો છે. તેનાથી અશાતાવેદક સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મ જીવોમાં શાતાવેદક જીવોથી અશાતાવેદક જીવો વિશેષ હોય છે. અસત્ કલ્પનાથી ૨૫૬ જીવોમાંથી શાતાવેદક જીવો સોળ હોય, તો અશાતા વેદક ૨૫૬–૧ = = ૨૪૦ હોય છે.
૧૩
(૬) સર્વથી થોડા ઇન્દ્રિયોપયુક્ત જીવો છે. તેનાથી નોઇન્દ્રિયોપયુક્ત જીવો સંખ્યાતગુણા છે.
X
પાંચે ઇન્દ્રિયના ઉપયોગ સહિત હોય તેને ઇન્દ્રિયોપયુક્ત અને ઇન્દ્રિય કે મનના ઉપયોગ રહિત હોય તેને નોઇન્દ્રિયોપયુક્ત કહે છે.(કેવળી ભગવાન પણ ઇન્દ્રિય અને મનથી નિરપેક્ષ આત્મભાવમાં લીન હોવાથી નોઇન્દ્રિયોપયુક્ત કહેવાય છે પરંતુ અહીં તેની વિવક્ષા નથી. અહીં સૂક્ષ્મ જીવોની મુખ્યતાએ અલ્પબહુત્વ છે) અસત્ કલ્પનાથી ૨૫ જીવોમાંથી ઇન્દ્રિયોપયુક્ત જીવો બત્રીસ હોય, તો નોઇન્દ્રિયોપયુક્ત જીવો ૨૫–૩૨ – ૨૨૪ હોય છે.
(૭) સર્વથી થોડા અનાકારોપયોગયુક્ત જીવો છે, કારણ કે તેની સ્થિતિ અલ્પ છે. તેનાથી સાકારોપયોગયુક્ત જીવો સંખ્યાતગુણા છે, અસત્ કલ્પનાથી ૨૫૬ જીવોમાંથી અનાકારોપયોગયુક્ત જીવો ચોસઠ હોય, તો સાકારોપયોગયુક્ત જીવો
૨૫૬–૪ – ૧૯૨ થાય છે.
ચૌદ બોલનું સમ્મિલિત અલ્પબહુત્વ ઃ–
(૧) સર્વથી થોડા આયુષ્યકર્મ બંધક જીવો છે, કારણ કે ૨૫૬ જીવોમાંથી આયુષ્ય
કર્મ બંધક જીવ એક જ છે.
% મોજ
(૨) તેનાથી અપર્યાપ્તા જીવો સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્તા જીવોમાં આયુષ્યકર્મના બંધક-અબંધક બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. ૨૫
જીવોમાંથી અપર્યાપ્તા જીવો બે છે.
*
(૩) તેનાથી સુપ્ત જીવો સંખ્યા,ગુણ છે. સુપ્ત જીવોમાં લબ્ધિ અપર્યાપ્ત અને લબ્ધિ પર્યાપ્ત(કરણ અપર્યાપ્ત)બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે. જીવોમાંથી સુપ્ત જીવો ચાર છે.
૨૫૬
$
(૪) તેનાથી સમુદ્ધાત કરેનારા મવહત જીવો સંખ્યાત ગુણા છે, કારણ કે સુપ્ત અને જાગૃત બંને પ્રકારના જીવો સમુદ્દાત કરી શકે છે. ૨૫૬ જીવોમાંથી સમુદ્દાત કરનારા જીવો આઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org