________________
૨૨૨
3
.
» સ્તકાલય
O
C
S
S
S
તે અસંખ્ય દ્વીપ સમુદ્રોની મધ્યમાં જબૂદ્વીપ છે. તેની ચારે બાજુ ગોળાકારે ફિરતો લવણ સમુદ્ર છે. તેની ચારે બાજુ ગોળાકારે ધાતકીખંડ છે. આ રીતે ક્રમશઃ સમુદ્ર, દીપ, સમુદ્ર તેમ અસંખ્ય દીપો અને અસંખ્ય સમુદ્રો છે. પ્રમાણ – જંબૂઢીપ એક લાખ યોજન લાંબો પહોળો છે, લવણ સમુદ્રનો ચક્રવાલ વિષ્ક્રમ-ગોળાકાર પહોળાઈબે લાખ યોજના છે. ત્યાર પછી આવેલો ધાતકીખંડનો ચક્રવાલ વિપ્લભ ચાર લાખ યોજન છે. આ રીતે પછી પછીના દ્વીપ-સમુદ્રો ક્રમશઃ બમણા-બમણા વિસ્તારવાળા છે. તેમાં કુંડલદ્વીપ-કુંડલ સમુદ્રસુધીના દ્વીપ-સમુદ્રો સંખ્યાત યોજન વિસ્તૃત અને સંખ્યાત યોજનની પરિધિવાળા છે અને રુચક દ્વીપ-ચક સમુદ્રથી લઈને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દીપ-સમુદ્રો અસંખ્યાત યોજન વિસ્તૃત અને અસંખ્યાત યોજનની પરિધિવાળા છે.
સ્વરૂપ – તે દ્વીપ-સમુદ્રો પૃથ્વીમય, પાણીમય, જીવમય અને પુગલમય છે. પ્રત્યેક દ્વીપ-સમુદ્રમાં ચારે દિશામાં ચાર દ્વાર, ફરતી પાવર વેદિકા અને વનખંડ છે. દરેક દ્વીપમાં પર્વતો, કુટો, જલસ્થાનો આદિ યથાસ્થાને હોય છે. દરેક દ્વીપ-સમુદ્રના બે-બે અધિષ્ઠાયક દેવો છે. અનેક લીપ-સમુદ્રોના નામ તેના
અધિષ્ઠાયક દેવોના નામના આધારે હોય છે અથવા દ્વીપ-સમુદ્રશાશ્વત અને નિત્ય હોવાથી તેના નામ પણ શાશ્વત છે. તે અનૈમિત્તિક હોય છે. સંસ્થાન – અસંખ્યદ્વીપ-સમુદ્રો ગોળાકાર જ છે પરંતુ તેમાં એક બૂઢીપ મધ્યમાં હોવાથી થાળીના આકારે ગોળ છે અને શેષ સર્વ દ્વીપ-સમુદ્રો ક્રમશઃ એકબીજાને ઘેરીને રહેલા હોવાથી તે સર્વેય વલયાકાર અર્થાત્ ચૂડીના આકારે છે. દ્વિીપ–સમુદ્રોના નામ:
દ્વીપ | અધિષ્ઠાયક દેવ || સમુદ્ર | અધિષ્ઠાયક દેવ | ૧ જેબૂદ્વીપ અનાવૃત દેવ |. ૧લવણ સમુદ્ર સુસ્થિત દેવ ર ઘાતકીખંડ સુદર્શન અને || ૨ કાલોદધિ સમુદ્ર કાલ અને પ્રિયદર્શન
મહાકાલ ૩પુષ્કર દ્વીપ પા અને | ૩પુષ્કર સમુદ્ર શ્રીધર અને પંડરીક
શ્રી પ્રભ ૪ વણવર દ્વીપ વરુણ અને ૪ વરુણવર સમુદ્ર વાણી અને વરુણપ્રભ
વરુણાકાંત ૫ ક્ષીરવર દ્વીપ પુંડરીક અને ૫ ક્ષીરવર સમુદ્ર વિમલ અને પુષ્કરદત
વિમલપ્રભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org