SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશાપના-જીવાભિગમ સૂત્ર આધારિત જ મા છ થી ૧૫ તો કો લિક ભાવરિયો શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-પદ ૧૫/ર) પ્રશ્ન-૧ઃ ભાવેન્દ્રિય કોને કહેવાય? ઉત્તર- શાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષયને જાણવાની શક્તિ અને વિષયનો બોધ પ્રાપ્ત થવો, તે ભાવેન્દ્રિય છે. તેના બે ભેદ છે. ૧. લબ્ધિભાવેન્દ્રિય – વિષયોને જાણવાની શક્તિને લબ્ધિભાવેન્દ્રિય કહે છે. તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. ૨. ઉપયોગ ભાવેન્દ્રિય – વિષયોને જાણવાની શક્તિનો વ્યાપાર થવો, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ અંગોપાંગ નામકર્મના ઉદયજન્ય છે અને ભાવેદ્રિયની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમજન્ય છે. પ્રશ્ન-૨: ભાવેન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર– ભાવેજિયના પાંચ પ્રકાર છે. (૧) શ્રોતેન્દ્રિય (૨) ચક્ષુરિન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) રસેન્દ્રિય અને (૫) સ્પર્શેન્દ્રિય. પ્રશ્ન-૩ઃ ૨૪ દંડકના પ્રત્યેક જીવોની સૈકાલિક ભાવેજિયો કેટલી છે? ઉત્તર- ૨૪ દંડકના પ્રત્યેક જીવોની સૈકાલિક ભાવેજિયો - જીવ પ્રકાર ભિતકાલીન વર્તમાનકાલીન ભવિષ્યકાલીન અનંત ૫, ૧૦, ૧૫, સખ્યાત, અસંખ્યાત, અનંત | ૫-૭ નરકના નારકી ! અનંત ૧૦,૧૫, સંખ્યાત, અસંખ્યાત, અનંત ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અનંત ૫, ૬, સંખ્યાત, ૧, ૨દેવલોકના દેવ અસંખ્યાત, અનંત ત્રીજા દેવલોકથી અનંત ૫, ૧૦, સંખ્યાત, | નવ રૈવેયકના દેવ અસંખ્યાત, અનંત ૧-૪ નરકના નારકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy