________________
SC03COOK
GU)
03CdBCOCS૯
GU)
કાલય
ડ
દે
પ્રમાણ છે. અસત્કલ્પનાથી અંગુલ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં જે રાશિ આવે, તેટલા આકાશ પ્રદેશોમાં એક-એક મનુષ્યોને સ્થાપિત કરતા સંપૂર્ણ શ્રેણી ભરાઈ જાય અને એક મનુષ્યની જગ્યા ખાલી રહે છે, તેટલા અસંખ્ય મનુષ્યો ઉત્કૃષ્ટ પદે થાય છે.
મનુષ્યોના બòલગ વૈકિય શરીર સંખ્યાતા છે. કર્મભૂમિના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોમાંથી કેટલાકને જ વૈક્રિય લબ્ધિ હોય છે, તેથી તેની સંખ્યા અત્યંત અલ્પ છે. મુશ્કેલગ વૈક્રિય શરીર અનત છે. મનુષ્યોના બÒલગ આહારક શરીર ક્યારેક હોય છે, ક્યારેક હોતા નથી. જ્યારે હોય છે ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. મુશ્કેલગ આહારક શરીર અનંત છે.
મનુષ્યોના બàલગ તૈજસ-કાર્પણ શરીર તેના બલગ-દારિક શરીરની જેમ કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત છે, મુશ્કેલગ તૈજસ-કાર્પણ શરીર અનંત છે. પ્રશ્ન–૧૮ઃ વ્યંતર દેવોના બલગ-અક્કલગ ઔદારિકદિ શરીરો કેટલા છે? ઉત્તર- વ્યંતર દેવોના બલગ ઔદારિક કે આહારક શરીર નથી. મુશ્કેલગ ઔદારિક અને આહારક શરીર અનંત છે. વ્યંતર દેવોના બઢેલગ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ અને ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના આકાશ પ્રદેશ પ્રમાણ છે અથવા ઘનીકત લોકના એક પ્રતરના સંખ્યાત સો યોજન પ્રમાણ ખંડ કરતાં જેટલા ખંડ થાય તેટલા બàલગ વૈક્રિય શરીર છે, મુકેલગ વૈક્રિય શરીર અનંત છે.
વ્યંતર દેવોના બઢેલગ તૈજસ-કાશ્મણ શરીર તેના જ બàલગ વૈક્રિય શરીરની સમાન અસંખ્યાત છે, મુશ્કેલગ તૈજસ-કાશ્મણ શરીર અનંત છે. પ્રશ્ન-૧૯ઃ જ્યોતિષી દેવોના બહેલગ-મુક્કલગ શરીરો કેટલા છે? ઉત્તર- જ્યોતિષી દેવોનાબદ્ધેલગૌદારિક કે આહારકશરીર નથી, મુશ્કેલગ ઔદારિક કે આહારક શરીર અનંત છે. જ્યોતિષી દેવોના બઢેલગ વૈક્રિય શરીર અસંખ્યાત છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ છે. વ્યંતરદેવોથી જ્યોતિષી દેવો સંખ્યાત ગુણ અધિકહોવાથી તેની શ્રેણીઓ પણ વ્યંતર દેવોથી સંખ્યાત ગુણી હોય છે.
જ્યોતિષી દેવોના મુક્કલગ વૈક્રિય શરીર અનંત છે. તેના અલગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org