________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત (૧) સાત પ્રદેશ સ્કંધ જ્યારે ત્રણ પ્રતરના સાત આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં એક પ્રતરમાં ચાર દિશામાં ચાર, મધ્યમાં એક પ્રદેશ અને તેની ઉપર-નીચેના પ્રતરમાં એક-એક પ્રદેશ સ્થિત હોય, ત્યારે “વીસમો” એક ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે. (૨) જ્યારે બે પ્રતરના સાત આકાશ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં ચારે દિશામાં ચાર, મધ્યમાં બે અને બીજા પ્રતરમાં એક પ્રદેશ હોય,ત્યારે “એકવીસમો એક ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય. આઠ પ્રદેશથી અનંત પ્રદેશ સ્કંધમાં – ૧, ૩, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬ આ અઢાર ભંગ હોય છે. તેમાં સત્તર ભંગ પૂર્વવત્ છે. શેષ એક ભંગ આ પ્રમાણે છે– (૧) આઠ પ્રદેશી અંધ જ્યારે ત્રણ પ્રતરના આઠ પ્રદેશ પર સ્થિત હોય, તેમાં એક પ્રતરના આડી-ઊભી બે શ્રેણીમાં ચારે દિશામાં ચાર, મધ્યમાં બે અને તેની ઉપર અને નીચેના પ્રતરના એક-એક પ્રદેશ હોય, ત્યારે બાવીસમો એક ચરમ અનેક અચરમ અનેક અવક્તવ્ય ભંગ ઘટિત થાય છે.
આ રીતે સર્વમળીને ૧૮ ભંગ જ ઘટિત થાય છે. તેથી કુલ રડભંગમાંથી (૨–૧૮)આઠ ભંગ શૂન્ય છે. કોઈપણ પુદ્ગલમાં ઘટિત ન થતા આઠ શૂન્ય ભંગ:કમ | ભગાક | ભંગ નામ | શૂન્યતાનું કારણ ૧ | બીજો | એક અચરમ | ચરમ વિના અચરમ(મધ્યમ) થતા નથી ચોથો |અનેક ચરમ
મધ્યના અચરમ વિના કેવળ અનેક
ચરમ થતા નથી ૩ | પાંચમો |અનેક અચરમ | ચરમવિના ઘણા અચરમ પણ થતા નથી | | છઠ્ઠો 'અનેક અવક્તવ્ય | ચરમ કે અચરમ વિના કેવળ અનેક
અવ્યક્તવ્ય શક્ય નથી. પ-૮ | ૧૫ થી ૧૮ અચરમ અને અવક્તવ્યના ચરમવિના અચરમ(મધ્યમ) ન હોય, સંયોગવાળા ચાર ભંગ | તેથી ચરમ રહિત કેવળ અચરમ અને
અવક્તવ્યના સંયોગવાળા ચારે ય ભંગ
થતા નથી. પ્રશ્ન-૭ઃ પુગલ સંસ્થાનના કેટલા પ્રકાર છે? ઉત્તર– પુદ્ગલ સંસ્થાનના પાંચ પ્રકાર છે– (૧) પરિમંડલ-ચૂડીના આકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org