________________
તેમને જોવાવડે અને વચનથી બોલાવવા વડે મનનું હલન ચલન થાય છે, તેમાંથી રાગદ્વેષાદિ પ્રકટે છે, તેમાંથી કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રપનું ચિંતન બરાબર થતું નથી અને તેના વિના કર્મોના નાશથી પ્રકટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી, માટેજ વિવિક્તસ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ યોગીઓને પરમશાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે.
૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org