SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) સારા બનવું : - વેપારમાં નીતિ. જીવનમાં સદાચાર. . હૈયામાં યા. ૫) શાંત જીવન : - - દુઃખમાં સમાધિ, અદીનતા. - · સુખમાં વિરાગ; અલીનતા. ૬) મરતાં સમાધિ અને ૭) ધર્મસામગ્રીસંપન્ન સદ્ગતિ. ‘‘દુનિયાનું સુખ જ ભયંકર છે.’’ એવી માન્યતા જ માનવને મહામાનવ બનાવે છે અને મહામાનવને પૂર્ણમાનવ બનાવે છે. ‘‘સુખ જ ભયંકર છે.’’ એ વાક્ય, વાક્ય જ નથી, એ તો બ્રહ્મવાણી છે. એ છે પરમશુદ્ધ આગમવચન અને સર્વસત્યનો એ જ સારાંશ છે. ન ' “સુખ આવ....આવ....દુઃખ જાવ....જાવ....'' આ બે ઝંખનાની સિદ્ધિ પામવા માટે પ્રત્યેક માનવે પ્રચંડ સાધના આદરી છે; એમાં એ ગરકાવ થઇ ગયો છે. પણ એને ખબર નથી કે, ‘આ બે ઝંખનાની સિદ્ધિમાં બધાં પાપોને પેસી જવાની સરળતા થઇ ગઇ છે.’ 59 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001167
Book TitleSansarthi Moksh Sudhi
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy