SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બંધન જ છે ને ? તો તેને માટે મહેનત નથી કરવી. * દુનિયાના દરેક ક્ષેત્રમાં વિશ્વાસથી કામ લેનારા અહીં ધર્મક્ષેત્રમાં તર્ક(દલીલો) લડાવ્યા કરે તો માનવું પડે ને કે દુનિયાની નાશવંત વસ્તુ જેટલી પણ કિંમત સદા સાથે રહેનાર ધર્મની નથી ? * માનસન્માનની અપેક્ષા હોય, સુખ ભોગવવાની તાલાવેલી હોય અને દુઃખ વેઠવાની તૈયારી ન હોય તેના કારણે સિદ્ધાંતમાં- આજ્ઞામાં- બાંધછોડ કરવાનું શરૂ થાય છે. * સંસારમાં દુઃખ આવે છે-એવી ફરિયાદ કરનાર તદ્દન બેવકૂફ છે. સંસાર જ દુઃખરૂપ છે- એમ માની સંસારથી ભાગી છૂટવા દુઃખ વેઠવા માડે તે મહાબુદ્ધિશાળી છે. જેને સહન કરવું હોય તે ફરિયાદ કરવા ન બેસે. * દેરાસર-ઉપાશ્રયમાં કરોડો ખરચનાર ઘરના અને દુકાનના નોકરોની માંદગીની રજામાં પગાર કાપે-એ બને ? આવા ધર્માત્માઓ પોતે જ પોતાના ધર્મની હલના કરનારા બને ને ? ધર્મ ઓછો થાય તો વાંધો નહિ પરંતુ ઔચિત્ય હણાય, પોતાનો ધર્મ લજવાય એવું વર્તન કે વ્યવહાર ધર્માત્માનો ન હોય. હૈયાની ઉદારતા કેળવ્યા વગર ધર્મની શરૂઆત કરનારા ધર્મની વિટંબણા કરનારા બને છે. * તમારી ઓફિસમાં કામ કરવા આવનારાને કદી કહ્યું છે કે ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001164
Book TitleAnsh Vachnana
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Ethics
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy