________________
બાબા કાળ ગળા , ૦૧ ના 1 નાન, તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯ ૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯ ૧
'(૬) શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯ ૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯ ૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯ ૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમાં મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯ ૬
Jain Education Internatiotfær Private 8970 rsonal Use Onlyww.jmi
c ing