________________
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જયાં એવી દશા, સશુટુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી.
પપદનામકથના ‘આત્મા છે', ‘તે નિત્ય છે’, છે કર્તા નિજકર્મ'; ‘છે ભોકતા” વળી ‘મોક્ષ છે” “મોક્ષ ઉપાય સુધર્મ'.
૪ ૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ; સમજા વા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ..
૪૪ (૧) શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણાપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ;
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વપ. ૪ ૫ Jain Education Internatiofar Private S 3ersonal Use Onlyww gila 80819