________________
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોકયા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ;
ગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહિ ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. ૧૧ (૨) આચ્ચે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ
આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; 'પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે.
Jain Education Internatio Far Privat
sonal Use Only ww.iainelibrary.org
શીરાવંદના