________________
પૂર્ણમાંલિકા મંગલ
(ઉપજાતિ) તપોપધ્યાને રવિપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંકિત પામે, આવે પછી તે બુધના પ્રણામે.
નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ વાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે.
૨
નિત્યભાવના (ઉપજાતિ)
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ!
Jain Education Internatiotfær Private &
onal Use Onlyww.jalalaria!!