________________
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦
છે સહુ
(તોટક છંદ) ચમનિયમ સંજામ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્મ લગાય દિચો.
મન પોન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે.
છે
.
Jain Education Internatiorfar Private
Personal Use Only Narcisofy.org