SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈિત્યવંદન કરવામાં 1 x ચૈત્યવંદન કરતાં પહેલાં ત્રીજી તિસીહી બોલવી નહીં. x “ઈરિયાવહિયા” કર્યા વિના અને ત્રણ ખમાસમણા આપ્યા વિના ચૈત્યવંદન કરવું. x બંને પગ ઊભા કરીને, જમણો પગ ઊભો રાખી, બંને ઘુંટણ જમીન ઉપર રાખીને, અથવા પલાંઠી વાળીને લાસાહેબની જેમ આરામથી બેસીને ચૈત્યવંદન કરવું. x દિવાલ, ભંડાર, થાંભલો આદિના સહારે બેસીને ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન કરતી વખતે આમ તેમ જોયા કરવું, દૃષ્ટિને સ્થિર રાખવી નહીં. * વાતો કરતા કરતા, હસતાં હસતાં અક્ષત પૂજા સાથિયો) કરતા કરતા ઈરિયાવહિયં ” “સકલકુશલ૦’’ આદિ ચૈત્યવંદનના સૂત્રો બોલવા. * ચૈત્યવંદન કરતા કરતા પ્રક્ષાલ પૂજા, ચંદન પૂજા આદિ દ્રવ્યપૂજા કરવા ઉઠવું. * ચૈત્યવંદન કરતી વખતે પચ્ચખાણ લેવું આપવું કે માંગવું. (ચૈત્યવંદન કરી રહેલા પૂજ્ય સાધુ-સાધ્વી મહારાજ આદિ પાસે પચ્ચખાણ માંગવું) * ચૈત્યવંદન કરતા કરતા ઝોકું ખાવું અને સૂત્ર-અર્થનું ધ્યાન રાખવું નહીં. x ચૈત્યવંદનમાં સ્તવન બોલવું નહીં. અથવા આધુનિક અર્થહીન ભાવરહિત ગીત બોલવું. * ચૈત્યવંદન થયા પછી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડં દેવું નહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy