________________
. ભગવાનની ચૂંદન પૂજામાં
વિદ્ય.
* વાતો કરતા કરતા તથા બગાસું ખાતાં ખાતાં પૂજા કરવી. * પૂજા કરવાની આંગળીને છોડીને આપણા શરીરના કોઈપણ અંગતો
અને આપણા વસ્ત્રોનો પ્રતિમાને સ્પર્શ થવો. મુખકોશ બરાબર વાક સુધી રાખવો નહીં. જેથી થુંક વગેરે ઊઠીને પરમાત્માને લાગે. પૂજા નવઅંગ ઉપર કરવી નહીં, પરંતુ અધિક અથવા ઓછાં અંગ ઉપર
કરવી અને... પૂજા કોઈપણ આંગળીથી કરવી. ૪ નવ અંગોની ઉલ્ટી, સુલ્ટી પૂજા કરવી. x સ્તોત્રઆદિકે તવાંગીના દોહા બોલતા બોલતા પૂજા કરવી. x જમણાં અંગુઠાપર વારંવારપૂજા કરવી. * ટાઈપીસ્ટની જેમ ફટાફટ-ધાધાપૂજા કરવી. x જ્યાં ત્યાં વચ્ચે અથવા ઉધી બાજુ ઊભા રહીને પૂજા કરવી. x ધક્કા લગાવીને તથા વચ્ચે ઘૂસીને પૂજા કરવી. * પૂજા કરતી વખતે આમતેમ જોયા કરવું. x દેરાસરતું ચંદન વાટકી ભરીને લેવું. * પૂજાના કમનું ઉલ્લંઘન કરવું અર્થાત્ પહેલાં દેવ-દેવી, ગુરુ-પ્રતિમા
આદિની પૂજા કરવી, પછી પરમાત્માની પૂજા કરવી. x ગુરુ, દેવ-દેવીના ઉપયોગમાં લીધેલા ચંદરથી પ્રભુની પૂજા કરવી. ૮ અષ્ટમંગલની પૂજા કરવી.
શ્રીવત્સ, લંછન, હથેલીની કે હાથ-પગની અન્ય આંગળીઓની પૂજા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org