SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ..... અંગાલુંછની કૂરવામાં વૈદ્ય... * * * * મુખકોશ વાકથી નીચે ઉતરી જાય. ત્રણથી ઓછા અંગયુંછતા કરવા. x વાતો કરતા કરતા અથવા કોઈ સ્તોત્ર આદિ બોલતા બોલતા અંગલુંછના કરવા. * અંગેલુંછના રોજ સાફ કરવા નહીં અને મેલા-ગંધાતા રાખવા તથા લાંબા સમય સુધી વાપરતા રહેવું. * પગ ધોવાની અથવા સ્નાન કરવાની જગ્યાપર અગલુંછવા ધોવા. * અંગલુંછવા નીચે ફેંકવા તથા પગ લગાડવો. * અંગલુંછના કમવિના કરવા. * અંગjછતા કરીને જયાં ત્યાં રાખી મૂકવા. x પ્રભુના અંગલુંછતા દેવદેવી માટે વાપરવા. x પીત્તલ અથવા તાંબાની સળીનો વારંવાર ઉપયોગ કરવો. અંગેલુંછનાને તે સળીથી ગોલ લગાવીને રાખવા. * પાટલુછણીયાનાપાથી અંગલુછણા કરવા. * અંગેલુંછવાથી જમીન સાફ કરવી. પહેલી પૂજા કરવાના લોભમાં અંગjછના ગમે તેમ કરી લેવા અથવા ત્રીજુ અંગjછનું પોતાના કબજામાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy