________________
પ્રક્ષાલ કરવાની વિધિ
૪ મુખકોશ બાંધીને અને તે નાકની ઉપરથી નીચે નહીં ઉતરે તેનો ખ્યાલ રાખવો. જે પહેલા પંચામૃતનો અભિષેક કરવો, પછી શુદ્ધ પાણીવો અભિષેક કરવો. જે પરમાત્માનો અભિષેક યોગ્ય અવસરે યોગ્ય કર્મ કરવો. ૪ બે હાથમાં કલશને ધારણ કરીને મોત રહી ભગવાનના મસ્તક ઉપર જ
અભિષેક કરવો. જે જ્યારે પ્રક્ષાલ ચાલતો હોય તે પ્રક્ષાલ કરવો, પંચામૃતનો પ્રક્ષાલ થઈ ગયો
હોય અને પાણીનો પ્રક્ષાલ ચાલુ હોય, ત્યારે વચ્ચે જઈને પંચામૃતનો પ્રક્ષાલ કરવો નહીં અને જો અંગલુંછના ચાલતા હોય તો તેને રોકીને પ્રક્ષાલ કરવો નહીં.
લાઈનમાં ઊભા રહીને પ્રક્ષાલ કરવો. ૪ પહેલા દુહા અને “મેરૂશિખર તવરાવે.” બોલીને પછી અભિષેક કરવો અથવા
જ્યારે જે વ્યક્તિ પ્રક્ષાલ કરતી હોય તેણે તો મૌન રહીને પ્રક્ષાલ કરવો અને બીજાઓએ લાઈનમાં વ્યવસ્થિત ઉભા રહીને કુહાવગેરે બોલવા. જે પરમાત્માને કલશની ટક્કર લગાવવી નહીં. ૪ કલશને સીધો રાખીને અર્થાત્ કલશના વાતચાથી પરમાત્માને પંચામૃતલનો
તથા શુદ્ધ જલનો અભિષેક કરવો. ૪ પ્રક્ષાલના ઔષત જલને નીચે પડવા દેવું નહીં અને પગમાં આવવા દેવું નહીં.
તેમણજલ પ્રક્ષાલ કરતી વખતે લગાવવું નહીં, પણ ઘરે જતી વખતે લગાડવું. ૪ કલશને યોગ્ય સ્થાને કપડાથી લુછીને મુકી દેવા.
NOTE: કલશના નાળચામાં પાણી રહી જાય નહીં તેની સાવધાની રાખવી.
અર્થાત તેને પણ કપડાથી લૂંછી લૈવા. ઊંઘણજળ વહેવાની જગ્યા તથા. | Jain Eએ ભેગું કરવાની કુંડી, પ્રક્ષાલ કરતાં પહેલાં જોઈ લેવા ને પુંજી લેવા જોઈએ.
ww.jaineliorary.org