________________
મુખકોષ બાંધવાની વિધિ
Jain Education International
/ ખેસના આઠ ૫ડ કરીને મુખકોશ બાંધવો. રૂમાલ બાંધવો
આવશ્યક હોય, તો તેના પણ આઠ પડ કરી બાંધવો.
/ તાકતી ઉપરથી મુખકોશ બાંધવો.
/ મુખકોશ બાંધ્યા પછી મૌન રહેવું. આથી
પરમાત્માના ચરણ
સ્પર્શમાં લાગતી આશાતનાથી બચી
શકાય છે.
સ્તુતિ .. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.
..
For Private & Personal Use Only
www.jainelibrary.org