________________
. ઘંટનાદ કરવામાં વિધિ.....
.
દેરાસરમાં પ્રવેશ કરતી વખતે ઘંટનાદ કરવો. આનાથી પ્રભુદર્શનનો આનંદ પ્રગટ થાય છે.
૪ દહેરાસરની બહાર જતી વખતે ઘંટનાદ કરવો. આનાથી પ્રભુદર્શનપૂજા કરવાથી પ્રાપ્ત થયેલ આનંદ પ્રગટ થાય છે.
ઘંટનાદ કરતી વખતે ઘંટ ધીરેથી એક જ વાર વગાડવો. આનાથી બીજાઓને પોતાની આરાધના કરવામાં સુવિધા રહે છે.
પૂજા કરતી વખતે શરીર ખંજવાળવું નહીં. પૂજાની આંગળીપર મૂલ્યવાન વીંટી પહેરવી. ઘડિયાલ પહેરી દેરાસર જવું ઉચિત નથી.
બગાસા ખાવાથી કે વાછૂટ કરવાથી દોષ લાગે.
Jain Education International For Private & Personal Use Onlyswww.jainelibrary.org