________________
પગ ધોવાની વિધિ
BJD] ]] ] [ પ ] @DI (U! પણl
|
| |
Jિ tip| BJD] B
ડોલમાં ભરેલા પાણીને ગ્લાસ વગેરે સાધનથી લઈને પગ ધોવા. ગાળેલું પાણી જ વાપરવું. છે જ્યાં નિગોદ ન હોય તે જ્યાંથી પાણી વહીને નિગોદ આદિમાં ન જાય
એવી જગ્યાએ પગ ધોવા. જ પગ ધોયા પછી ડોલ ઢાંકી દેવી. ગ્લાસ પણ ઊંઘો મૂકી દેવો. જ બન્ને પગને એકબીજા સાથે ઘસ્યા વગર અલ્ય પાણીથી પગ ધોવા.
]] ]] ]] ]] ]] ]]
આનાથી પાણીના તથા પાણીમાં રહેલા જીવોની હિંસાથી બચી શકાશે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org