SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . પૂજાના કપડા પહેરવાની વૈદ્ય. જે પોતાનો જમણો ખભો ખુલ્લો રહે તે પ્રમાણે ખેસ પહેરવો. | V ધોતીયું ખેસ થી વધારે ક્યાં નહીં પહેરવાં. / પુરુષોએ રૂમાલ વાપરવો. બહેનોએ રૂમાલ વાપરવો. દહેરાસરમાં માત્ર ધોતીયું પહેરીને કયારે પણ જવું. ખેસનો ઉપયોગ અવશ્ય કરવો. પેટઆદિન દેખાય તે રીતે કપડા પહેરવા. જ પૂજાનાં કપડાં થી પરસેવો તથા શ્લેષ્મ વગેરે સાફ કરવા નહીં. એકી-બેકી જવું નહીં. જ પૂજાના કપડાં બિલકુલ સાફ રાખવા. જ પૂજાના કપડાં તરીકે પૅટ/શર્ટ -પાયજામા/ઝમાનો ઉપયોગ કરવો નહીં. જ પૂજાના કપડા પોતાના વાપરવા અને જો દેરાસરના કપડાં હોય તો પૂજા કર્યા પછી તેને વ્યવસ્થિત મૂકી દેવા. જ પૂજાનાં કપડા અન્ય કોઈ પ્રસંગમાં વાપરવા નહીં. પૂજાના કપડા પહેરીને સામાયિક કરવું નહીં. જ પૂજાનાં કપડામાં કંઈપણ ખાવું પીવું નહીં. રોજ કપડાં ધોવા જોઈએ અથવા રોજ ગળેલાં પાણીમાં ભીંજવીને કોમલ હાથે નીચોવીને સૂકવી દેવા. / બહેનોએ પૂજાના કપડાં તરીકે સાડી વગેરે ઉચિતકપડા વાપરવા. NOTE : ઘરમાં સ્નાન કરીને બીજાં પsi (કરા) પહેરીને દહેરાસર જવું, ત્યાં પૂજાના કપડાં પહેરીને પૂજા કરવી તે આપવાદિક છે. વિધિ નથી. Jain Education Anternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy