SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ . . પૂજાના કપડા પહેરવામાં વૈદ્ય... . . . . . . . . . * ખેસ ઊંધો પહેરવો અર્થી પોતાનો ડાબો ખભો ખુલ્લો રહે તે રીતે ખેસ પહેરવો. * ધોતીયું અને ખેસથી વધારે કયા વાપરવા. * પુરુષોએ રૂમાલનો ઉપયોગ કરવો. * બહેનોએ રૂમાલનો ઉપયોગ કરવો. * માત્ર ધોતીયું પહેરવું, ખેસ નહીં રાખવો. અથવા ધોતીયાના અર્ધાભાગને ઉપરલઈને ખેસ કરવો. જેથી પેટ વગેરે ખુલ્લા રહે. * પૂજામાં કપાથી પરસેવો તથા રાક વગેરે સાફ કરવા. * પૂજાના કયા ગંધાતા રાખવા. * પૂજા માટે પૅટ/શર્ટ અથવા પાયજામા-ઝભાનો ઉપયોગ કરવો. * દેરાસરનાં કપડા વાપરહ્યા અને પછી જ્યાં ત્યાં રાખીને જતાં રહેવું. * અન્ય કોઈ પ્રસંગમાં વાપરેલાં કપડાંનો ધોઈને કે ધોયા વગર ઉપયોગ કરવો. x પૂજાનાં કપડામાં સામાયિક કરવું. પૂજાના કપડામાં કંઈપણ ખાવું-પીવું, એકી-બેકી જવું. * મહિનાઓ સુધી પૂજાનાં કપડાં ધોવા નહીં અને દુર્ગધવાળા રાખવા. * બહેનોએ પૂજાના કપડાં તરીકે પંજાબી ડ્રેસ વગેરે કપડાં રાખવા. NOTE : ઘરથી છુટર આદિ ઉપર તથા સતીપર આદિ પહેરીને પૂજા માટે જવું એ વિધિ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy