________________
૧૮
શ્રી પૂજા સંગ્રહ સાથે પનરસ કોડિસયાઈ, કોડિ બાયાલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસિઈ, સાસય-બિંબાઇ પણમામિ. ૫
જંકિંચિ-સૂત્ર જંકિં ચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ૧.
નમુત્યુર્ણ સૂત્ર નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે. ૧. આઇગરાણ, તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણે. ૨ પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પુરિવરગંધહસ્થીર્ણ. ૩ લાગુત્તમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગઈવાણ; લોગપજ્જો અગરાણ, ૪ અભયદયાણ, ચખુદયાણ, મગદયાણ, સરણદયાણ,
પંદરશે ક્રોડ (૧૫ અબજ) બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર એંસી (પૂર્વોક્ત જિનપ્રાસાદને વિષે) જે શાશ્વત જિનબિંબો છે, તેઓને હું વંદના કરું છું. પ.
જંકિંચિ સૂત્રનો અર્થ-સ્વર્ગને વિષે, પાતાળને વિષે મનુષ્યલોકને વિષે જે તીર્થકરનાં બિંબો છે તે સર્વને તેમજ જે કાંઈ નામ રૂપે તીર્થો છે તેને હું વંદના કરું છું ૧.
નમુત્યુર્ણ સૂત્રનો અર્થ –નમસ્કાર હો શ્રી અરિહંત ભગવંતોને. (૧) ધર્મની આદિ કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. (૨) પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિંહસમાનને, પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાનને, (૩) લોકને વિષે ઉત્તમને, લોકના નાથને, લોકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org