SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા ૧૮૫ હર્ષધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષભાવે; જિહાંલગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩. મંત્ર ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા કાવ્ય સિદ્ધાણમાણંદરઇમાલયાણં નમો નમોસંતચક્રિયાણ. કરી અષ્ટકર્મક્ષયે પાર પામ્યા, જરા જન્મ મરણાદિ ભય જેણે વાગ્યા; શરીરે સ્નાત્ર કરીને પોતપોતાના કર્મમળને દૂર કર્યા તેથી જ તે વિબુધ (પંડિત) એવા નામથી શાસ્ત્રમાં પ્રસિદ્ધ થયા છે. ર જન્મકલ્યાણક સમયે અપ્સરાઓ હર્ષવડે ત્યાં આવે છે અને પ્રભુનું સ્નાત્ર કરીને એમ આશિષ આપે છે કે જ્યાં સુધી આ મેરૂપર્વત ને જંબૂદ્વીપ કાયમ રહે ત્યાં સુધી આ અમારા નાથ દેવાધિદેવ જીવતા રહો. મંત્રનો અર્થ : ૐ હ્રીં શ્રી એ ત્રણ મંત્રાક્ષરો છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનારા કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાળા શ્રી જિનેશ્વરદેવની અમે જલાદિક વડે પૂજા કરીએ છીએ. કાવાર્થ : પરમાનંદ લક્ષ્મીના સ્થાનકરૂપ અને અનંત ચતુષ્ટયવાળા સિદ્ધ ભગવાનને વારંવાર નમસ્કાર હો ! શ્લોકના અર્થ જેઓ આઠ કર્મનો ક્ષય કરી (સંસારસમુદ્રનો) પાર પામેલા છે, જરા-વૃદ્ધાવસ્થા, જન્મ અને મરણાદિના ભયો જેમણે વમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy