SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧OO શ્રી પૂજા સંગ્રહ સાથે કાવ્ય ગિરિવરં વિમલાચલનામક, ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિતમ હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧. 3% હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. બીજી પૂજા દુહો એકેકું ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ; કોડિ સહસ ભવનાં કર્યા, પાપ ખપે તત્કાળ. ૧. કાવ્યનો અર્થ- ઋષભદેવ વગેરે જિનેશ્વરના ચરણથી પવિત્ર થયેલ વિમલાચલ નામના ગિરિને હૃદયમાં સ્થાપન કરીને જલવડે જિનપૂજન કરી હું મારા આત્માને પવિત્ર કરું છું. મંત્રનો અર્થ- ૐ હ્રીં શ્રીં એ ત્રણ મંત્રાક્ષરો છે. પરમપુરુષ પરમેશ્વર જન્મ-જરા-મરણના નિવારણ કરનારા શ્રી જિનેંદ્રની હું જલ વગેરે વડે પૂજા કરું છું. દુહાનો અર્થ- આ ગિરિ સન્મુખ ઉજમાળ થઈ એક એક ડગલું ભરતાં હજાર ક્રોડ ભવનાં કરેલાં પાપ પણ તત્કાળ ક્ષય પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy