________________
શ્રી વિધિ સંગ્રહ '. " વિશાલચન (પુરૂષને) અથવા સંસારદાવાની ત્રણ ગાથા (બેનને) કહી નમુસ્કુર્ણ, અરિહંતઈયાણું અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી નમે અરિહંતાણું કહેતા કાઉસ્સગ પારી, નમે હતું. સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય, કહી કલાકદંની પહેલી થેય કહેવી. કલ્યાણક પઢમં જિણિ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિ પાસ પયાસં સુગુણિkઠાણું, ભત્તીઈ વંદે સિવિદ્ધમાણું. ૧
પછી લેગસ્સ કહી સવ્વલોએ કહેવું. સવ્વલેએ અરિહંત ચેઈ. આણું કરેમિ કાઉસ્સગં, વંદણવત્તિયાએ પૂઅણવત્તિયાએ સ%ારવત્તિયાએ સમ્માણવત્તિયાએ બેહિલાભવત્તિયાએ નિરવસગ્ગવત્તિયાએ સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ આપેહાએ વડૂઢમાણીએ ઠામિ કાઉસ્સગં. અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ પારી બીજી ય કહેવી. '
અપાર સંસાર સમુદ્રપાર, પત્તા સિવં દિd સુઈકસાર સવે જિણિદા અરવિંદવંદા, કલાણુ વલ્લીણ વિસાલમંદા. ૨ . . પછી પુફખસ્વર-દીવ૮ સુવ કહેવુ. . પુખરવડ–દીવડઢ ધાયઈસંડે આ જંબુદ્દીવે અ; ભરફેરવયવિહે ધમ્માઈગરે નમામિ ૧ તમતિમિરપડલવિહેં–સણુસ્સસુરગણુનરિંદમહિયસ સીમાદરસ્સ વદે, પપફેડિઆ મેડલક્સ ૨ જાઈજરામરણસેગણાસણસ, કલ્યાણપુખલવિસાલસુહાવહસ, કે દેવદાણવનસિંદગણચ્ચિઅસ્સ, ધમ્મન્સ સારમુવલમ્ભ કરે પમાયં? ૩,સિદ્ધ લે ! પયએણમે જિણમએ નંદીસયાસં જમે, દેવનાગસુવનકિન્નરગણુસ્સજૂઅભાવચ્ચિએ લેગો જથે પછાઓ જગમિણું તેલક્કમગ્નાસુર, ધમે વિદ્રુઉ સાસ વિજયઓ ધમ્મુત્તરં વડુઉ ૪ સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ ૧ વંદભુવત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સકારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ બહિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ. ૨ સદ્ધાએ; મેહાએ ધિઈએ, ધારણાઓ, અપેહાએ, વડઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩ - અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ કરે. પછી નમે અરિહંતાણું” કહી, પારી, ત્રીજી થય કહેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org