SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ -- શ્રી વિધિ સંગ્રહ - કરેમિ ભંતે! સામાઈબં, સાવજે જોગ પચ્ચકખામિ, જાવનિયમ પજજુવાસામિ, દુવિહં તિવિહેણું મeણું, વાયાએ, કાણું; ન કરેમિ, ન કામિ, તસ્મ ભંતે ! પડિકમામિ, નિંદામિ, ગરિહામિ, અપાયું સિરામિ. ઈચ્છામિ, ઠામિ કાઉસ્સગ્ગ, જે મે રાઈ એ અઈયારે કઓ, કાઈએ, વાઈએ, માણસિએ, ઉસુતે, ઉમ્મ, અકપ અકરણિજે, દુઝાઓ દુવિચિંતિઓ, અણીયારે, અણિચ્છિ, અસાવગાઉ, નાણે, દંસણે, ચરિત્તાચરિતે, સુએ સામાઈએ, તિહુઁગુત્તીર્ણ, ચઉહ કસાયાણું પંચહ મણુવ્રયાણું, તિëગુણવ્રયાણું, ચઉહંસિખાવયાણું બારસ–વિહસ સાવગધમ્મસ, જે ખંડિઅં, જે વિરાહિઅં, તસ્સા મિચ્છામિ દુક્કડં. પછી તસ્સઉત્તરી અન્નત્થ કહી “ચંદેસુ નિમ્મલયરા” સુધીને એક લેગસ્સને કાઉસ્સગ્ગ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નમે અરિહંતાણું” બોલી કાઉસગ્ગ પાર પ્રગટ લેગસ્સ કહે પછી સવ લેએ અરિહંત ચેઈઆણું, કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિયાએ, પૂઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ, નિરૂવસગ્ગવત્તિયાએ, સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ અણુપેહાએ, વરૂઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી એક લેગસ્સને કાઉસ્સગ્ન ચંદેસુ નિમ્મલયર સુધી અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરો. પછી “નમો અરિહંતાણું ” બેલી કાઉસ્સગ્ન પારી પુકૂખરવરદીસૂત્ર કહેવું. પુરૃખરવરદીવ૮, ધાયઈસંડેએ, જંબૂદી, ભરફેરવયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. તમતિમિરયડલવિદ્ધ, સણસ્મ, સુરગણુનરિંદમહિસ્સ; સીમાદરસ્સવ, પટ્ટેડિઅહજાલક્સ, જાઈજરામરણસેગપણાસણમ્સ, કઠ્ઠાણુપુખલવિસાલસુહાવહસ્સ; કે દેવ દાણવનરિંદગણુશ્ચિઅપ્સ, ધમ્મક્સસાર–મુવલમ્ભ કરે પમાયં. સિધ્ધ લે ! પયએ ણમે જિણમએ નંદી સયા સંજમે, દેવનાગ–સુવનકિન્નરગણું સભુઅભાવશ્ચિએ, ગજપઈદ્ધિઓ જગમિણું તેલકમથ્યાસુરં; ધમે વઢઉ સાસએ વિજયએ ધમ્મુત્તર વઢઉ. સુઅસ ભગવએ કરેમિ કાઉસગ્ગ, વંદણવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સક્કારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy