SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિધિસંગ્ર જ જાવંત કવિ સાહૂ સુત્ર : જાવંત કેવિ સાહ, ભરફેરવયમહાવિદેહે અ સર્વેસિં તેસિં પણ, તિવિહેણ તિદંડવિયાણું. પંચપરમેષ્ટિ નમસ્કાર સૂત્ર નમોહેં-સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુલ્યા. ઉવસગ્ગહરં સ્તવન ઉવસગ્ગહરં પાર્સ, પાસે વંદામિ કમ્મઘણુમુક વિસહરસિનિન્નાલં, મંગલક@ાણઆવાસં. વિસહરફુલિંગમત, કઠે ધાઈ જે સયા મણુએ તસ્સ ગરેગમારી, દુદુ જરા જતિ ઉવસામ. ચિટૂઉ દૂરે મતે, તુઝ પણ વિ બહુફલો હોઈ, નરતિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખદોગચ્યું. તુહ સમ્મત્તે લધે, ચિંતામણિ કપુપાયવષ્ણહિએપાવંતિ અવિઘેણું, જીવા અયરામ ઠાણું. ઈએ સંયુઓ મહાયસ! ભક્તિબ્બરનિભરેણ હિયએણ; તા દેવ દિજ્જ બેહિં, ભવે ભવે પાસ જિણચંદ. જય વીયરાય સૂત્ર જય વીયરાય જગગુરુ, હેઉ મમં તુડ ૧૫ભાવએ ભયવં; ભવનિઓ, મગ્ગાણુ સારિઆ ઇફલસિદ્ધિ. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણ પુઆ પરWકરણું ચ; સુહગુરુજે તન્વયણ સેવણું આભવમખંડ. વારિજઈ જઈ વિ નિયાણ બંધણું વિયરાય? તુડ સમએ; તહવિ મમ હુન્જ સેવા, ભવે ભવે તુહ ચલણણું. દુખખએ કમ્મફેખ, સમાહિંમરણં ચ બહિલા અ; સંપન્જઉ મહ એઅં, તુહ નાહ! પણમકરણેણું. સર્વમંગલમાંગલ્યું, સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વધર્માણ, જૈન જ્યતિ શાસનમ તે પછીએક ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવાન ! મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહીને મુહપતિ પડિલેહવી. પછી એક ખમાસમણ દઈને ઈચ્છા સંદિસહ ભગવન્! સામાયિક પારું ? યથાશક્તિ. એમ કહી એક ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! સામાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy