SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક લેવાની વિધિ * લીગલ્સ સૂત્ર . લેગસ ઉજજે અગર, ધમ્મતિન્શયરે જિણે અરિષ્ઠ તે કિન્નઈટ્સ ચકવીસ પિ કેવલી. ઉસભ મજિઆં ચ, વદે, સંભવમભિકુંદણું ચ સુમઈ ચ; પઉમ૫હું સુપાસ, જિણું ચ ચંદપડું વધે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ, સિર્જસ વાસુપુજજે ચ, વિમલ–મણુતં ચ જિર્ણ, ધમ્મ સંતિં ચ વંદામિ. કુંથું અરેચ મલ્લેિ, વદે મુણિસુવયં નમિજિર્ણ ચ, વંદામિ, રિફ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણું ચ. એવું મને અભિથુઆ, વિહુયાયમલા, પહણ જામરણાઃ ચઉવી સંપિ જિણવરા, તિસ્થયરા મે પસીયતુ. કિતિય-વંચિય મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બેહિલાભં, સમાહિ વર મુત્ત મં રિંતુ. ચંદેસ નિમ્નલિયા, આઈશ્વેસુ અહિયં પયાસયરા; સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પછી ખમાસમણ-દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !સામાયિક મુડપત્તિ પડિલેહું ? ઈચ્છે કહી મુહપત્તિ–પડિલેહવી. પછી ખમાસણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું ? ઈચ્છે કહી ખમાસણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં ? ઈચ્છે કહી–બે હાથ જોડી એક નવકાર ગણું પછી ઈચ્છકારિ ભગવાન ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરજી. એમ બેલી-ગુરુ મહારાજ અથવા વડિલ હોય તે તેમની પાસે કરેમિભંતે ઉચ્ચરે અને તે ન હોય તે કરેમિ ભંતે સત્ર જાતે બેલે. કરેમિ ભંતે સુત્ર કરેમિત ! સામાઈ, સાવજ્જ બેગ પચ્ચખામિ જાવ નિયમ જુવાસામિ, દુવિ, તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારમિ, તસ્સે ભતે ! પડિકકમામિ નિંદામિ ગરિહામિ, અપાયું સિરામિ. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણે સંદિસાહું ઈચ્છું કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણું ઠાઉં? ઈચ્છે કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સક્ઝાય સંદિસાડું ? ઈચ્છે કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy