________________
સામાયિક લેવાની વિધિ
૩૯
૧૮ પછી અરવલા વડે જમણા પગની વચ્ચે અને બન્ને બાજુ પ્રમાર્જન
કરતાં મનમાં બેલઃ “પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાયની જયણા કરું.” ૧૯ એ જ રીતે ચરવલ વડે ડાબા પગની વચ્ચે અને બન્ને બાજુ
પ્રમાર્જન કરતાં મનમાં બેલ : “વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જ્યણા કરું. ”.
સામાયિક લેવાની વિધિ
સામાયિકમાં જોઇતાં ઉપકરણે
શુદ્ધ વસ્ત્ર-કટાસણું–મુહપત્તિચરવલો–સાપડે–પુસ્તક-નવકારવાળી ઘડી કે ઘડિયાળ
શુદ્ધ વસ્ત્ર પહેરી–અરવલાથી જગ્યા પુંજી ટેબલ પર સ્થાપનાચાર્ય અથવા સાપડા પર પુસ્તક પધરાવવું. સ્થાપનાચાર્ય ન હોય અને પુસ્તકને સ્થાપવાનું હોય તે મુહપત્તિ ડબા હાથમાં રાખી જમણે હાથ સ્થાપનાચાર્ય સન્મુખ રાખી નવકાર પંચિંદિયથી સ્થાપના કરવી.
ણમો અરિહંતાણં ણમ સિદ્ધાણં ણમે, આયરિયાણં ણમે ઉવઝાયાણં ણમે લેએ સવ્વસાહૂણં. એસો પંચણમુક્કારે, સવ– પાવ૫ણાસણ, મંગલાણુંચ સન્વેસિ પઢમં હવઈ મગનં.
પચિદિય સંવરણે, તહ નવવિહ બંભર-ગુત્તિધરે, ચઉવિહ કસાયમુક્કો, ઈએ અઠ્ઠારસ–ગુહિં સંજુ, પંચ મહાવય જુત્તે પંચ વિહાયાર પાલણ સમજ્યે, પંચસમિએ તિગુરૂં, છત્તીસ ગુણે ગુરુ મજ.
પછી ખમાસમણ દેવું–
સામાન્યથી મુહપત્તિનું માપ કેટલું જોઈએ ? તેના માટે ગ્રંથોમાં ઉલ્લેખ છે કે દરેક આરાધકને પિતાને એક વેંત અને ઉપર ચાર આંગળ માપને સુતરાઉ કાપડનો સમચોરસ કટકે જોઈએ તેમાં એક બાજુ કિનાર જોઈએ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org