________________
૩૭
મુનિ પડિલેહણની વિધિ
પછી જમણા હાથમાં વાસક્ષેપ લઈ વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરવી. પછી તે જ્ઞાન પર પૈસા–રૂપિયા કે નાણું મૂકી તેના વડે પૂજા કરવી. કેટલાક ભાવિકે જ્ઞાન ( પુસ્તક કે પાના) ઉપર પૈસા કે નેટ મૂકી તેના ઉપર વાસક્ષેપથી પૂજા કરે એટલે જ્ઞાનપૂજનને બદલે પૈસાનું પૂજન થાય છે. પણ તે રીત બબર નથી. જેમ જ્ઞાનની પૂજા વાસક્ષેપથી થાય તેમ પૈસાથી પણ થાય એટલે જેમ જ્ઞાનની પૂજા વાસક્ષેપથી કરવાની તે જ રીતે પૈસાથી જ્ઞાનની પૂજા કરવાની.
મુહપત્તિ પડિલેહણની વિધિ ૧ પહેલાં ઉભડક પગે બેસી બે હાથને એ પગની વચ્ચે રાખે, મુહપતિને લઈ તેની ઘડી ઉકેલી બન્ને હાથથી બને છેડા પકડે, મુહપત્તિની સામે
દષ્ટિ રાખી આ બોલે : “સૂત્ર” ૨ પછી તેને ડબા હાથ પર મૂકી વબા હાથે પકડેલે છેડે જમણે હાથે
પકડે અને જમણે હાથે પકડેલે છેડે ડાબા હાથે પકડી સામે જોતાં મનમાં બેલેન્સ
“ અર્થ તત્ત્વ કરી સદહું ” 9 પછી મુહપતિને ડાબા હાથ તરફને છેડે ત્રણ વાર ખંખેર તે વખતે - મનમાં બેલેઃ “સમ્યક્ત્વ મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મેહનીય
પરિહરુ” જ પછી મુહપત્તિ ડાબા હાથ પર મૂકી છેડે બદલી પકડીને જમણા હાથ - તરફને ભાગ ત્રણવાર ખંખેર તે વખતે મનમાં બેલેટ - “કામરાગ નેહરાગ, દષ્ટિરાગ, પરિહરું ” ૫ પછી મુહપત્તિને મધ્યભાગ ડાબા હાથ પર નાખી વચલી ઘડી ' પકડીને બેવડી કરી જમણા હાથની ચાર આંગળીના ત્રણ આંત. • રામાં મુહપત્તિને ભેરવી ડાબા હાથની હથેલીને ન અડકે તેવી રીતે - અદ્ધરથી ત્રણ કટકે કાંડા સુધી લો. તે વખતે મનમાં બેલે ? : “સુદેવ સુગુરુ-સુધર્મ આદરું.”
૬ પછી હાથને અડકે તેવી રીતે કાંડાથી આંગળીને છેડા સુધી લઈ - ' જાવ અને કંઈક કાઢી નાંખતા હે તે રીતે મનમાં બોલે ?
“ કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org